#Jokes_Fun
કાકાને કાર લેવી હતી, 5 ગાડીઓની ટેસ્ટ ડ્રાઈવ મેં લીધી!
હવે કાકા એ તો કહી દીધું કે "રાહ જોઉં" પણ મને આવતી જતી ગાડીઓમાં પણ ગ્રાઉન્ડ ક્લિયરન્સ, લાઈટની ડિઝાઈન અને કિંમત દેખાવાનું શરૂ થઈ ગયું છે.
મગજ હેન્ગ થઈ ગયું 5 ગાડીઓની ટેસ્ટ ડ્રાઈવ લઈને અને જે ગમી એનો રાઉન્ડ તો હજી બાકી જ છે.. 😁🤣😋
#H_R