*યુવા ક્રાંતિકારી શ્રી ખુદીરામ બોઝ*
૩ ડિસેમ્બર-જન્મદિવસ
🌸ભારતની સ્વતંત્રતા માટે ૧૮ વર્ષની ઉંમરમાં હાથમાં ભગવદ્ ગીતા લઈ હસતાં હસતાં ફાંસીના માંચડે ચડી ગયા.
🌸વર્ષ ૧૯૦૫માં બંગાળ વિભાજનના વિરોધમાં શરૂ થયેલ આંદોલનમાં તેમને સક્રિય રીતે ભાગ લીધો હતો.
🌸ક્રાંતિકારી સત્યેન્દ્રનાથ બોઝ દ્વારા લખાયેલ *સોનાર બાંગ્લા* નામની જ્વલંત પત્રિકાની પ્રતો ખુદીરામે ઔદ્યોગિક પ્રદર્શનની વહેંચી હતી, જેનાથી વધુ જનજાગૃતિ થયેલ.
🌸ક્રૂર અંગ્રેજી ન્યાયાધીશ કિંગફોર્ડને બોમ્બથી મારી નાખવાની યોજના તેમને બનાવેલ.
🌸ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં પહેલો બોમ્બ વિસ્ફોટ તેમણે કર્યો. પરંતુ કિંગફોર્ડ બચી ગયો અને તે એટલો ડરી ગયો કે નોકરી છોડીને ભાગી ગયો.
🌸આ ઘટનાના કારણે ખુદીરામ બોઝને ફાંસીની સજા થઈ.
🌸ખુશીરામ બોઝના બલિદાનથી સમગ્ર દેશમાં દેશભક્તિનું મોજું ફરી વળ્યું.
ગમે તો આ.... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏