શિયાળાની આ ગુલાબી ઠંડી..
વાહ આજનું વાતાવરણ જાણે આબુ…વાદળ ને કાળું ભમ્મર આકાશ.. સંગે જામતો શિયાળો જાણે ધીમે પગલે આવી ગયો અને એવી જ ધીમી ગતિએ હું પણ તારામાં બસ વીંટળાઈ જવા માંગું છું.
એક તો શિયાળાની આ ગુલાબી ઠંડી , સુંદર વાદળ છાયું આ વાતાવરણ અને એ પણ સવાર સવારમાં...
#H_R