આજે જોયો મે,,
લાગણીઓ થી તરબતોળ પ્રેમ,
એકબીજાની બાહુપાસ મા સમાયેલો પ્રેમ,
આત્મીયતા થી ભરપૂર, એકબીજામાં ખોવાયેલો પ્રેમ,
કલાકો સુધી એકબીજા ની બાજુમાં બેઠેલો પ્રેમ,
એકબીજાને સતત નિહાળતો પ્રેમ,
લેખક ની અદભુત કલ્પના જેવોજ પ્રેમ,
_પ્રિયા પટેલ.
(આજે ગાર્ડન મા એક પ્રેમી યુગલ ને જોઈને મનમા આવેલા અમુક શબ્દો)