Gujarati Quote in Poem by Naranji Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિક્રમ સવંત ૨૦૭૯ મજાની રહી
જતાં જતાં યાદો એની મુક્તી ગઈ

સ્નેહના સંગ્રહ, સમણાંમા સત્ દઈ ગઈ
વિતેલી સવંત રાગ, દ્વેષ,ક્રોધ લઈ ગઈ

કારતક શુક્લ એકમ ને સાલ ૨૦૮૦
જીવનમાં તમારાંમા લાવે ઠંડક જાણે એસી

ફોન પે ગૂગલ પે પેટીએમ ભર્યા ધનથી રહે
બેન્કના લોકરમાં નામ તમારું બોલતું રહે

ગોડાઉનમાં અન્નધાન ના ભંડાર ભર્યા રહે
આખું વર્ષ નિરોગી નિર્મલ તંદુરસ્ત રહે

સુખનો સૂરજ ઉગે સંસ્કારોના અંકુર ફૂટે
ધર્મના માર્ગે રહો ને ભક્તિ ભાવમાં સમય ખૂટે

માત પિતાની ચરણોમાં સેવા અવસર મળે
કહે નર હે નારાયણ બધાંને સુખ તમારા નામનું મળે

નવાં વર્ષે ના બધાંને સીતા રામ જય શ્રીકૃષ્ણ

નારાણજી જાડેજા
નર
ગઢશીશા હાલ મુન્દ્રા

Gujarati Poem by Naranji Jadeja : 111904731
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now