ધન એટલે માત્ર સંપતિ જ નહિ અને ધન ની તરસ તો સંતોષ રૂપી છોડ ઉગે તોજ પુરી થાય પણ સારા કર્મો થી મળેલું ધનજ સુખ આપે એવી લક્ષ્મી આપના દ્વારે પધારે એવી ભગવતી ને પ્રાર્થના જય માતાજી 🙏🙏
સંસ્કારી સંતાન, સુમેળભર્યા સંબંધો,
સારું સ્વાસ્થ્ય અને સજ્જન માણસનો સંગ પણ બહુ મોટું ધન છે.
સંપતિ સાથે આ ચારે ધનની પ્રાપ્તિ થાય એવી પ્રાથના...
#ધનતેરસ