ઘરમાં જીવતાં દેવી દેવતાને ( માબાપ કે.વડીલોને ) રખડતાં મેલી , તેમનો આત્મા દુભાવી તમે લાખ યાત્રાઓ કરો , હજારો મંદિરોમાં ફરો કે પછી ગમે તેટલા જપ ,તપ. ,યજ્ઞો કરો કે પછી કથાઓ બેસાડો તો પણ તમારો ભગવાન કે ખુદા ક્યારેય રાજી થવાનો નથી ને નથી જ .
---અર્જુનસિંહ કે રાઉલજી