Gujarati Quote in Motivational by Mukesh Dhama Gadhavi

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું અને મારી જેમ અનેક મિત્રો ફિલ્મો કે ફિલ્મી ગીતો નો કેમ વિરોધ કરીએ છીએ એ જાણવા અને સમજવા નીચે અમુક મુદ્દાઓ આપ્યા છે એ વાંચો....

============
ફિલ્મો અને ફિલ્મી ગીતો થકી શું લાભ કે નુકસાન થયો એના મુદ્દા.

(1) ગેંગરેપ કે બળાત્કાર કરવાની રીતો શીખવા મળી

(2) લગ્ન કર્યા વગર છોકરા અને છોકરી વચ્ચે શારીરિક સંબંધ બાંધવો એ શીખવા મળ્યું.

(૩) લગ્ન દરમિયાન યુવતીને મંડપમાંથી ભગાડી જવાની રીત

(4) ચોરી, લૂંટ અને મારામારી ની પદ્ધતિઓ

* મનોબળ તોડવાનું કામ
* સાવ સામાન્ય બાબતો ના લીધે આપઘાત કરવાનું શીખવાડ્યું.
આપઘાત ના કિસ્સા અને મર્ડર ની ઘટનાઓ પણ ફિલ્મો એ જ શીખવાડી.

* ખાસ કરીને આજકાલ છોકરીઓ જાહેરમાં સિગારેટ કે અન્ય નશાઓ ના રવાડે ચડી છે એ પણ ફિલ્મો ની દેન છે.

(5) ભારતીય સંસ્કારો મજાક બની રહ્યા છે.

(6) છોકરીઓને ટૂંકા વસ્ત્રો પહેરવાનું શીખવાળ્યું… એટલે કે ફેશન.

(7) દારૂ સિગારેટ, હાશીશ, અફીણ કેવી રીતે પીવું અને લાવવું.

(8) ગુંડાગીરી કરી ને હપ્તા ઉઘરાવવા.

(9) ભગવાનની મજાક કરવી અને તેનું અપમાન કરવું.

(10) પૂજા- પાઠ, યજ્ઞ દંભ છે એવું બતાવવું.

(11) ભારતીયોને અંગ્રેજ બનાવવા.

(12) ભારતીય સંસ્કૃતિને મૂર્ખ અને પશ્ચિમી સંસ્કૃતિને શ્રેષ્ઠ ગણાવી.

(13) માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવા.

(14) ગાયના ઉછેરની મજાક ઉડાવવી અને કૂતરાઓને તેમના કરતા શ્રેષ્ઠ ગણવા અને તેમને ઉછેરવાનું શીખવવું.

(15) રોટલી લીલી શાકભાજી ખાવાનું ખોટું છે, પરંતુ રેસ્ટોરાંમાં પીઝા બર્ગર કોલ્ડ ડ્રિંક્સ અને નોન વેજ ખાવાનું વધુ સારું છે.

(16) પંડિતોને જોકરો તરીકે બતાવવા, શિખા રાખવી અથવા યજ્ઞોપવીત પહેરવા મૂર્ખતા છે પણ વાળ વિચિત્ર શૈલી ના રાખવા અને ક્રોસ પહેરવુું શ્રેષ્ઠ છે,

(17) શુદ્ધ હિન્દી અથવા સંસ્કૃત બોલવું એ રમૂજની વાત છે અને ઉર્દુ અથવા અંગ્રેજી બોલવું એ શિક્ષિત હોવાનો અને અમીર છે એવું સાબિત કરે.

(18) જુનાં ભજનો ની મજાક ઉડાડવી.

(19) જાતિવાદ ફેલાવવો

(20) ખોટા ઇતિહાસો કે પરંપરાઓ બતાવવી

(21) પરિવારમાં કે સમાજ માં લોકો ને સાવ બેશરમ બનાવી દીધા. નાના મોટા ની મર્યાદાઓ પુરી કરી દીધી.

આવા તો અનેક સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ ને નુકસાન કરતા મુદ્દાઓ છે.

તમને કોઈ ને ફિલ્મો કે ફિલ્મી ગીતો થી ફાયદા થાય છે એવું ધ્યાનમાં છે ??

ફિલ્મો અને ગીતો થકી આજ નો યુવાન પોતાના મા-બાપ કે દેવી દેવતાઓ ના બદલે હિરો હિરોઇન ને આદર્શ માનતો થઈ ગયો.....

અનેક ફિલ્મો માં સનાતન હિન્દૂ ધર્મ કરતાં બીજા ધર્મ ચડિયાતા છે એવું બતાવવામાં આવ્યું છે.

જેનું નુકસાન આપણે ભોગવી રહ્યા છીએ....

માટે સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ ને બચાવવા ફિલ્મો ,સિરિયલો ,ગીતો નો બહિષ્કાર કરો

અને આપણી સંસ્કૃતિ ને શોભે અને સંસ્કૃતિ ટકે એવું જોવો તેમજ સાંભળો.....

આ લેખ મેં ક્યાંક થી કોપી કર્યો છે પણ મારા વિચારો સાથે બંધબેસતો છે એટલે પોસ્ટ કર્યો છે....

જય હો સંતવાણી
જય હો સત્ય સનાતન ધર્મ ની.

Gujarati Motivational by Mukesh Dhama Gadhavi : 111897730
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now