કહો છો મૂકી દો સંબંધ પર પૂર્ણવિરામ
એનાથી શું જશો મારા દિલમાંથી બહાર
તમે દિલને પૂછો મને ભૂલી શકશો એકવાર
હું તો ચાલી તમારાથી દૂર ન મળીશ ફરીવાર
ખોટું નહીં કહું,
તમે જ રહેશો મારા દિલમાં સદાય.

-Mir

Gujarati Romance by Mir : 111897474

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now