એક દોસ્ત ની કહાની કે કિતાબ નથી હોતી....
એ દોસ્તી ની કોય મર્યાદા નથી હોતી,
એ તો રહે સાથો સાથ, ના પડે કોય વાતે અંત...
જીવન જીવવાની વાતે કોય મર્યાદા નથી હોતી,
એના માટે પ્રેમ છુંપાવ્યે રે નય, ના છુંપાવ્યે કોય વાતો...
વગર બોલ્યે ના, વગર સમજાવ્યે એ સમજે બધી વાતો,
પ્રેમ દોસ્તી માટે માપવાની નિશાની નથી હોતી...
એટ્લે જ એ દોસ્તી ની કોય મર્યાદા નથી હોતી.......
FOR MY BESTU...😊☺️☺️😊