કે બધું મળવા છતાં અધૂરું લાગે,
કે બધું જોયા છતાં નવું લાગે
કે બધું મળવા છતાં અધૂરું લાગે,
કે બધુ જોયા છતાં નવું લાગે
મળ્યો સથવારો એક તારો,
એથી જ જીવન સારું લાગે.
****************************
માગતો દુવા માં બીજું ના કાય,
બસ નસીબ માં મળે એક તું
માગતો દુવા માં બીજું ના કાય,
બસ નસીબ માં મળે એક તું
આ દુનિયા ની જન્નત ની મારે સુ જરૂર,
બસ તારા થી વધારે કંઈ ના જરૂર...
*****************************