Gujarati Quote in Good Evening by DDz

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ નો પ્રશ્ન કે જિંદગી ક્યા સુધી કમ્પ્રોમાઈઝ કરવી જોઈએ ???
તો જ્યારે તમે ખુદ થી જ દૂર થતાં હોવ એવું લાગવા લાગે , કે હું કોણ છું એવુ સમજતા જ થોડી વાર લાગવા લાગે બસ ત્યાં જ જિંદગી ને કમ્પ્રોમાઈજ કરતી બંધ કરી દેવી જોઈએ ......

Gujarati Good Evening by DDz : 111890100
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now