માં..
કે માગતા પેલા પણ હાજર કરી દે એ માં..
કીધાં પેલા કરી દે એ માં..
માગતા પેલા પણ હાજર કરી દે એ માં..
કીધાં પેલા કરી દે એ માં..
ખુદ ઈશ્વર સ્વર્ગે થી હેઠે આવ્યો,
જોવા તારો પ્રેમ માં..
જોઈ આંખો થય એની પૂરી,
નથી એના જેવું કોઈ માં
તારીફ સુ કરવી તારી હે..માં,
આયા તો શબ્દ જ નથી આ જગત માં..