*દિપ લાગણી :*
શબ્દો તો બધા જ સમજી શકે, પણ...
*જે લાગણી સમજી શકે તે જ સફળ વ્યક્તિ કહેવાય.*
*सच्ची बात......*
*लौट के वापिस सिर्फ़ यादें आती हैं, वक़्त नहीं ॥*
*About My Friends......*
When l look at my friends,
*I forget all my Worries & Sorrows and consider myself Richest person of World.*
ज़िंदगी में *खुलकर* जीने के लिए
एक *छोटा सा उसूल* बनाए …
*रोज़* कुछ *अच्छा याद रखे*
और
कुछ *बुरा भूल जाए* !!!
🌼🌹🌸 *सुप्रभात* 🌸🌹🌼
*ધીરજ* ધરી શકે એ *ધાર્યું* કરી શકે
*સહન* કરી શકે એ *સર્જન* કરી શકે
*જતુ* કરી શકે એ *જાળવી* શકે
*સ્વીકારી* શકે એ બધુજ *સંભાળી* શકે....."
*શુભ સવાર*
*💐શુભ મંગળવાર🌹*