સાવ અજાણ્યા હતા અને એકદમ જાણીતા બની ગયા,
એ લપ લપ્યા કાચબા જેવા એક શાંત શ્રોતા બની ગયા અને
અમે એકદમ ચૂપચાપ રહેવાવાળા બક બક કરતા થઈ ગયા,
ચીડ આવતી હતી જેની વાતોથી એ જ શુકૂન બની ગયા, ઉદાસી મારી જોઈને આંસુ એની આંખોનાં બની ગયા,
હંસી જોઈને મારી મુસ્કાન એના ચહેરાની બની ગયા,
લોહીનો સંબંધ તો ન હતો પણ લાગણીની રીત બની ગયા,
પરિવાર ન હતા પણ એની સાથે દરેક વાર તહેવાર બની ગયા,
ખુદા તો નહીં પણ ખુદથી પણ વધારે જાણનાર બની ગયા,
જીંદગી તો નહીં પરંતુ જીવથી વ્હાલા દોસ્ત બની ગયા....RV👑
Happy friendship day 💕🤝🤝