સાહેબ..
સાચો મિત્ર તમારા ચહેરા પરનો ભાવ જાણી શકે, તમારા હાસ્ય પાછળનુ દુઃખ સમજી શકે, તમારા ગુસ્સા પાછળનો પ્રેમ સમજી શકે, તમારી નિરાશાને ખંખેરી ને એક ઉર્જાનો સંચાર કરે, તમારી સામે પોતાની મોટાઈ અને માનને પણ ઠોકર મારી દે, અને આ બધુ કોઈ પણ સ્વાર્થ વગર કરે ત્યારે સમજવુ કે આવા મિત્રોને ફ્રેન્ડશિપ બેલ્ટની જરૂર નથી ખાલી દિલથી સુખ દુઃખમા એની સાથે રહેજો એટલે 365 દિવસ મિત્રતા દિવસ ઉજવાય જશે..
તમામ મિત્રોને મિત્રતા દિવસની દિલથી શુભેચ્છા..
-Hamir khistariya