Gujarati Quote in Poem by NIDHI RUSHIKESH

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ ને જીતી ગયેલા જોવા અમે હારી ગયા;
અમે તો લાગણી ઘેલા બની રાહ જોઈ
એ જ આવી અમને મૂરખ કહી ગયા;....
સપના સજાવ્યા અમે સાથે રમવા ના;
અમે તો સાવ સામે જ હતા
એ આવી અમને 'થપ્પો' કરી ગયા;....
નક્કી કર્યુ હતું કે સાથે ભીંજાશું,
પ્રેમ ના વરસાદ માં
એ આવી અમને દિલાસા ની છત્રી આપી ગયા;
અમે તો હમેંશ ને માટે તમારા જ હતા;
એ તો તમે જ અમારા વગર 'પાણીપુરી' ખાઈ ને પરાયા કરી ગયા....😀😀😀😀

એન. આર. ખીમસુરિયા

Gujarati Poem by NIDHI RUSHIKESH : 111888983
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now