*બીન ફરે હમ તેરે*
એક પરણેલો પુરુષ જયારે એક પરણેલી સ્ત્રી ને પ્રેમ કરે છે ત્યારે એ પોતાની સાચી મિત્ર બની જાય છે એવા બઘન મા બધાય જાય છે કે ક્યારે અલગ નથી થતા બે સમજે છે કે ના તૉ એ મારો થઈ શકશે કે હું એની પણ બે નિભાવે છે એવુ અતૂટ બંધન કે રોજ ઝગડો થાય ગુસ્સે થાય પણ એક બીજા પ્રત્યે અતૂટ પ્રેમ હોય છે જે ક્યારે તૂટતો નથી એક બીજા ને સમજાવે છે અને સાથે રહે છે એનું એક કારણ પણ છે કે સાથે નથી દૂર છે પણ એક બીજા ના દીલ ની નજીક છે એ સબંધ ક્યારે તૂટતો નથી જ્યાં બે નિભાવે છે એક રૂઠે તૉ બીજો મનાવે અને સમજાવે એનું પાછળ કોઈ સ્વાર્થ નથી પણ અતૂટ પ્રેમ છે જ્યાં શરીર ના સબંધ થી મોટો સબંધ પ્રેમ અને લાગણી નો હોય છે એ બે એ સબંધ ને એક એવી કાચી દોર થી બાંધી દે છે કે છે તૉ કાચી પણ એક બીજા ક્યારે તૂટવા નથી દેતા જ્યાં કોઈ સાથે મન હળવું નથી થતું ત્યાં એકબીજા આગળ થાય છે સમાજ ના નિયમો ને નેવે મૂકી ને એક બીજા માટે જીવે છે દૂર રહી ને પણ એક બીજા નું ધ્યાન રાખે છે એક ઉદાસ હોય તૉ બીજા ને ચેન ના પડે એક બીમાર હોય તૉ બીજો એની ચિંતા કરે આંખો દિવસ કામ મા વ્યસ્ત બને જયારે ટાઈમ મળે ત્યારે વાતો કરી ને મન હળવું કરી દે છે દુનિયા ની ફિકર કરિયા વગર એક બીજા ને મળી લે છે અને દીલ ને શાંતિ થાય એ માટે એક બીજા એક બીજા ને હાથ પકડી ને એ એહસાસ આપે છે કે હું છું તારી સાથે દુનિયા આ ભીડ મા આવુ કહેવા વાળા માત્ર એ બેજ હોય છે જે એક બીજા ને પ્રેમ કરે છે અને જયારે મળે છે ત્તયારે દુનિયા ભૂલી ને એક બીજા ની દુનિયા બની જાય છે છુટા પડે ત્તયારે બે ની આંખો ભીની થઈ જાય છે આ પ્રેમ છે જે દુનિયા માં નસીબ વાળા ને જ મળે છે સવાર થી સુતા સુધી કામ મા વ્યસ્ત છતાં એક બીજા ની યાદ મા રહે છે ભૂલ કોઈ પણ હોય બે માફી માંગે છે
પ્રેમ એવો છે કે મરિયાદા મા હોય ત્તયારે સીતા રામ જેવો, નીભવાનું હોય તૉ શિવ શક્તિ જેમ જયારે દૂર રહી ને પ્રેમ કરવાનો હોય તયારે રાધા ક્રિષ્ન જેવો અતૂટ પ્રેમ આ જ અમારો પ્રેમ છે જગાડવાનું, રોવાનું નારાજ થવાનું અને સાથે રેવાનું કેમ કે પ્રેમ અમારો છે તૉ નિભાવીશુ અમેજ..........
એમ ક્વ કે આ પ્રેમ નું નામ..
*બીન ફરે હમ તેરે*