Gujarati Quote in Thought by Mit Patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મૌનની પરિભાષા પણ એક આગવી કોમ્યુનિકેશન સ્કીલ છે. જે બહુ ઓછાં લોકો પાસે હોય છે, એને કેળવવા માટે ધીરજતા અને સહનશક્તિના ક્લાસિસ કરવા પડે છે.

જરૂર પડ્યે ન બોલીને પણ પોતાની વાત રજૂ કરી શકે અને સામેની વ્યકિત શું વ્યક્ત કરે છે ? એના કરતાં શું નથી વ્યક્ત કરી શકતી ? એ વાતને મૌન અને મૌની ઊંડાણપૂર્વક સમજી શકે છે.

✍🏻..#today 's thought 💭

Gujarati Thought by Mit Patel : 111887713
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now