વ્હાલા વરસાદ ,
વધારે રોમેન્ટિક થવાની જરૂર નથી .
અમારી પાસે એવી કોઈ ગર્લફ્રેંડ નથી
જે
શિફોન ની સાડી પહેરી ડાન્સ કરતી હોય ,
અમારી પાસે તો અમારી પોતાની પત્ની છે ,
જે વરસાદ પડે ત્યારે અમે પલળી ને ઠુંઠવાતા ઠુંઠવાતા જેવા ઘરે પહોંચીએ કે તરત દોડતી નજીક આવે અને ગુસ્સાથી કહે,
- ત્યાં જ ઉભા રહો
આખું ઘર ગન્દુ થશે ,
પછી તમે જ પોતું મારજો .
😜🤪🤪🤪🤪