💙સ્ત્રી ડઘાઈ જાય છે,
જયારે એની આત્મા સાથે ઈચ્છાવિરુદ્ધ ચેડા થાયછે.
દેહ તો માત્ર પાતળી પરત છે,
જેના ઘ્વારા સ્ત્રીના સ્ત્રીત્વને આંબી શકાયછે.
જબરાઈથી નહી ,પરંતુ લાગણીથી.
સ્ત્રી પુરુષને ક્દાચ ઓળખતી ના પણ હોઈ શકે, પરંતુ એ પુરુષનાં સ્પર્શથી તેના ઈરાદા જરૂર પારખી લે છે.
-@nugami💙