*કડવું સત્ય........*
જો *બીજાનાં અવગુણો* શોધવાનો સમય મળતો હોય તો સમજી લેવું કે
*આપણે હજુય બેરોજગાર છીએ.*
*સમજાય તેને વંદન.....*
*सच्ची बात :*
*चीजो की किंमत* मिलने के बाद होती है,
और......
*इन्सान की किंमत खोने के बाद होती है....*
*Life Attitude :*
*Stop Wishing,*
*Start Doing.*
*मित्रता कोई स्वार्थ नही*
*बल्कि एक विश्वास है..*
*जहां सुख में हंसी मज़ाक से लेकर*
*संकट में साथ देने की*
*जिम्मेदारी होती है...*
🙏🏻 *सुप्रभात* 🙏🏻
*સ્નેહના સાગરમાં તરવું તો* *સર્વને ગમે છે, સાહેબ*
*પણ એ સાગરમાં સુનામી* *આવે ત્યારે પણ સાથ ન છોડે એ જ સંબંધ સાચો..*
🍁🍀☕🍁🍀
*સુ-પ્રભાત* 🙏🏻
*🌹શુભ મંગળવાર🌹*