ફાયદો *લીંબુ* સરબત માં છે.
પણ માર્કેટિંગ વધુ *કોલ્ડ્રિંક* નું થાય છે.
એમ જ....
ફાયદો પણ *કર્મ માં છે*
પણ માર્કેટિંગ વધુ *ધર્મ નું* જ થાય છે. 🌹🙏સોહામણી સવાર 🌹🙏જય હરિ 🌹🙏
***
There is benefit in lemon drink,
but more marketing is of cold drinks;
in the same way,
there is benefit also in Karma (meaning law of action);
but more marketing is happening of religion.
*****