*ભારતવર્ષ..યોગ દિવસ..*
યોગક્રિયા યોગનિષ્ઠા એનો શ્રેષ્ઠ સુયોગ યોગ દિવસ.
દુનિયામાં યોગ જ્ઞાન આપનાર ભારતનો ગૌરવ દિવસ.
સનાતન સંસ્કૃતિ ઋષિગણોનો અદભુત વારસો યોગ દિવસ.
આત્મબળ શરીર શૌષ્ઠવ મનોબળ આપતો યોગ દિવસ.
"દિલ"થી કરીએ યોગ લઈ "પ્રણ" મનાવીએ ચાલો યોગ દિવસ.
દક્ષેશ ઇનામદાર."દિલ"..