સાહેબ..
જીવનમા કોઈને મળવાનુ મન થાય તો મળી લેજો,
યાદ કરવાનું મન થાય તો ફોન કરી લેજો,
રડવાનુ મન થાય તો રડી લેજો,
માફ કરવાનું કે માફી માગવાનું થાય તો માંગી લેજો,
ગળે મળવાનું મન થાય તો ગળે લગાડી લેજો,
હસવાનુ મન થાય તો હસી લેજો, કારણ કે
આ જીદંગી છે જેનો કોઈ ભરોસો નથી કઈ મેમરી છેલ્લી હશે..!!!!!!🙏🙏🙏💞💞