Gujarati Quote in Quotes by Parag Gandhi

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગુરુદ્વારામાં VIP દર્શન નહીં, મસ્જિદમાં VIP નમાઝ નહીં, ચર્ચમાં VIP પ્રાર્થના નહીં, ફક્ત મંદિરોમાં જ VIP દર્શન થાય છે, આ પદ્ધતિ બદલાવવી જોઈએ, જે એક બીજા વચ્ચે અસમાનતા ની ખાઈ ઊભી કરે છે,

માથા પર કરેલા VIP દર્શનના ચંદન કરતા, ભીડમાં ઊભા રહી બે હાથ જોડીને કરેલા વંદન વધારે પુણ્યશાલી હોય છે...

🌞સુંદર સવારના નમસ્કાર🌞

Gujarati Quotes by Parag Gandhi : 111879738
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now