હદયરોગના હુમલાથી અવસાન પામેલા Heart ❤️ specialist ડૉકટર સાહેબને શ્રધાંજલિ.....💐💐💐💐👏👏👏👏
આજે એક તબીબના દિલને પણ
તાળુ વાગી ગયુ......
હતા દિલના જ તજજ્ઞ પણ નાનુ
અમથુ દિલ છેતરી ગયુ.....
તબીબમાંથી આખરે એમને
જ મરીઝ બનાવી ગયુ......
દિલ છેને યાર એમને પણ ન બક્ષતા
એમનાથી રમત રમી ગયુ......
જિંદગી ની "યાદ "