કેમ છો મજામા ને
મારૂ નામ છે ગોતમ હું મારી એક વાત કંરૂ મારો 1 સાઈડ લવ ની
વાત છે એમ કે કોક હતું હા હતું પંન ઈ નથી મારી જોડે માપ કરજો હું એમ નું નામ નંઈ લવ હું સારી છોકરી સોધજ હતો
એમાજ 7 pm થયા હતા ને આમજ ચાલવા ગીયો હતો ને મે
સામે એક છોકરી ને જોઈ ને મારા દીલ ના ધબકારા વધી ગીયા
એમ કે એના હાથમાં ફોન ને એની ધુન માં ચાલતી હતી થી અને
હૂ જોઈને સોક થઈ ગયો ને હુએમને જ જોતો રહ્યો પછી એને મને જોયો એને મને જોયોને હસ્તી હતી તમને ખબર કે ઈ કેમ હસ્તી હતી ? હું કવ એને એમ થયું કે આ મને જોયોને કમ સોક થયો હસે કેમ કે યાર ઈ વાતજ અલગજ હતી હું એક તો મારા માટે સારી છોકરી સોધજ હતો કે આ મને મલી પછી મનમાં જ લડુંજ
ફુટેને એમ રેતા રેતા મને ખબર પડી કે પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી કરે છે પછે મને એમ થયું કે આ