Gujarati Quote in Poem by Nimu Chauhan nihan

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ પરિભાષા

બોલતા ક્યાં સમજાય છે ને લખતા ક્યાં લખાય ,
એ પ્રેમની પરિભાષા કોરા રહીને કદી ક્યાં ઉકેલાય .

ધોમધખતા તાપમાં વર્ષા વાદળી વરસતી ભાસે એને,

એક નજરભર નિહાળવા પ્રિયેને ઈંતેજાર રાહ રાચે .


મૌન નિતરતુ હો મુખે નૈન શબ્દો બાણ છલકાતું દિશે,
અલગારી પ્રેમ બારાખડી જગ રીતને ના એ કોઠે સૂઝે.

પ્રિત ઓઢણી ઓઢી જે નામે આખર શ્વાસ ના લુંછાય,

જોમ હો હૈયૈ કટાર ખમધીલ અલખ ધુણીમા એ રંગાય.

મોહન મીરાં અમર ગાથાના ચર્ચા હજુ ક્યાં વિસરાય,
સાંજ પ્રેમ પંથ પવિત્ર કૈક એમ ભલા ઈતિહાસ ઘડાય .

- નિમુ ચૌહાણ સાંજ

Gujarati Poem by Nimu Chauhan nihan : 111878576
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now