તું તારા કર્મના લેખ લખ,
આજ તારુ પવિત્ર કર્મ છે,

તું એને ઓળખતા શીખ,
સાચું કે ખોટું કર્મ શું છે એ,

હવે એને તું સ્વીકારતા શીખ,
આજ તારુ પવિત્ર કર્મ છે..

મનોજ નાવડીયા

Gujarati Motivational by મનોજ નાવડીયા : 111878434

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now