જુઠાણું બોલીને ખોટું સમજ્યો,
કે એ તો સાચું છે,

ના દેખાણું પડદા પાછળનું,
કે એ તો‌ સત્ય છે,

એતો રોજ ભ્રમમાં જીવે છે,
કે એ એક એનુંજ માનીને..

મનોજ નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 111878252

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now