जब अमिताभ बच्चन कहते हैं "देवियों और सज्जनों" तो करोड़पति बनने की आशा जगती है, लेकिन जब मोदी जी कहते हैं, "भाइयों और बहनों" तब करोड़पति भी कांपने लगते हैं,
ખૂબ નાનકડો ફરક છે સંબોધનમાં..
બહુ મોટા માણસ થવાની ઉતાવળ ન કરવી, નાના માણસો અને નાની નોટ હંમેશા મોટી મુસીબતોમાં મજબૂત સાથ આપે છે...
🌞સુંદર સવારના નમસ્કાર🌞