Exam 10th ની તમારી હોય પણ
તમારા કરતા તૈયારી જેની વધારે હોય
તે છે તમારી MAA
વાગ્યું તમને હોય
અને પીડા જેને વધારે થતી હોય
તે છે તમારી MAA
ગરમી (ગુસ્સો) તમે એની ઉપર કર્યો હોય
અને ઠંડે કલેજે સાંભળી લે
તે છે તમારી MAA
કોઈ પણ વ્યકિત return વગર invest નથી કરતું
પણ જેણે આપણા માટે એની આખી જિંદગી invest કરી નાખી કોઈ પણ calculation વગર અનેં limit વગર ...
અરે કોઈ author book લખે તો પોતાનું નામ પણ લખે છે , એણે તો તમને જીવન , સંસ્કાર અને પોતાની જીંદગી આપી દીધી અને છતાં તમારા નામ પાછળ એનું નામ પણ નથી લખાવતી (પિતાનું નામ લખાય છે)
આવી thankless job કરનાર ને ક્યારેય આપને thank you કીધું છે ??
એવું કહેવાય છે, relation મા thank you કે sorry ના હોય
પણ મમ્મી sorry 😔 મે તને ક્યારેય thank you પણ નથી કીધું.. પણ કેટલીય વાર તારું insult કર્યું હશે..
Sorry MAA
Based on પ્રવચન of
આચાર્ય શ્રી ઉદય વલ્લભસુરી 🙏🙏🙏