Gujarati Quote in Poem by Rakesh Solanki

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" હું જાણતો નથી "
( ગઝલ )

કોઇ નિસ્બત હવે રાખતા નથી.
એટલે ખ્વાબમાં આવતા નથી.

રોજ સામે ઊભો હોઉ એમની;
તેં છતાં બોલ ગણકારતા નથી.

દૂર જઇને કદી જો ઊભો રહ્યો;
એ પછી આયને તાકતા નથી.

પ્રેમ છે વાત હું જાણતો નથી;
દૂર થઇ જાઉ એ ચાહતા નથી.

એ નનૈયો ભણીને રહે છે સદા;
પ્રેમ Bન્દાસ છે માનતા નથી.

©✍️ " Bન્દાસ "
રાકેશ વી સોલંકી
મહેસાણા

છંદ મુતદારિક ગા લ ગા × ૦૩ + લ ગા

Gujarati Poem by Rakesh Solanki : 111875211
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now