[03/05, 10:13 pm] Indrajitsinh: 🏵️☘️🌿🍀🍀🌿☘️🏵️
વીતેલી હોય પોતાનાપર તો
જ શબ્દો સમજાય છે,
બાકી તો બધા ને
સુવિચાર જ દેખાય છે!!
*🙏 Good morning 🙏*
[04/05, 11:09 pm] Indrajitsinh: આ કળિયુગ ની દુનિયા છે, કદર એની નથી થતી જે ખરેખર સંબંધ નિભાવે છે,
પણ કદર એની થાય છે જે સંબંધ નિભાવવા નો ખાલી દેખાવ કરે છે…..✍️
|| *શુભ ~ સવાર* |
*****