જીવને પાંખો ની જરૂર નથી,પણ પીજરે પુરાયેલ જીવ ખોળિયામાં મન માને તે ન કરી શકે ન ચાહે ત્યા ઉડી શકે,
માંગરોળ (બનાસકાંઠા)મોગલ શેણલ માતા ના પુજારી બાપા એ એક વાર મને કહેલ,
" મે નહીં માનતા તેરી બાતો કે તેરા મન કહેગા જાંબુ કે ઝાડ કી સબશે ઉપરકી ડાલી કે પન્ને પર બેઠું, તુ નહીં બેઠ સકેગા કયોકી તું એક મનુષ્ય હૈ , વેસે હી સમજ તેરા મન કહેગા વો તું નહીં કર સકતા,
ભાવનાઓ મે જીંદગી ખરાબ ના કર"
જાગી ગયો નીંદર માંથી...એ દીવસ થી..
મનને મક્કમ કરી નાખ્યું...કે શું સક્ય શું અસક્ય ..હવે એ પણ
-Hemant Pandya