Gujarati Quote in Motivational by Hemant pandya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘણાયને હું પ્રશ્ન કરૂં, કેમ આટલા દુઃખી? કેમ આવા શબ્દો??
જવાબ બચાવ પ્રયુક્તિઓ કેવી ખબર છે??
પબલીક ની ડિમાંડ 🤔
મારા વીશે નથી લખ્યું, આઈ એમ ઓલવેજ હેપ્પી 😀
બાપલા રેવા દો, એમ કહો કે સત્ય સ્વીકારી નથી શકતા 🙏
પણ આદત થી મજબુર
રામ રામ 🚩🕉️🙏

-Hemant Pandya

Gujarati Motivational by Hemant pandya : 111873846
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now