એક મુલાકાત.....
જોઉં છું રાહ ત્યારેજ,
મારે મુલાકાત થાય છે
વિચાર્યું નતું એવી રાત જાય છે,
મારે મુલાકાત થાય છે
સપના માં એક ચાંદ આવે છે અને ,
આવીને એનું અજવાળું મૂકીને જાય છે,
મારે મુલાકાત થાય છે
હોઠ પર સ્મિત કરતાં પણ,
એનાથી વધુ એનું મૌન રહી જાય છે ,
મારે એક રોજ મુલાકાત થાય છે
દિવસ થાય છે અને ગાયબ થઈ જાય છે,
રાત આખી યાદ થાય છે,
મારે મુલાકાત થાય છે
મારાં શબ્દો.......✍️
kp_Queen