Gujarati Quote in Blog by કેતન પટેલ સમજકેતુ.

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સામાન્ય રીતે, બાળકો- વિદ્યાર્થીઓ, આપણે જે કહીએ તેના કરતાં આપણે જે કરીએ (વર્તન વ્યવહાર) તેમાંથી વધુ ગ્રહણ કરે છે..શીખે છે તેથી બાળકો સામે વિચાર-વાણી વર્તન. કાળજીપૂર્વક, સભાનતાપૂર્વક થાય તે આવશ્યક છે. બાળકોના સંસ્કાર ઘડતર માટે કેળવણી માટે..(બાળ માનસ અભ્યાસ)

Gujarati Blog by કેતન પટેલ સમજકેતુ. : 111873453
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now