Gujarati Quote in Poem by Mer Anil

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કલ્પના
કોઈ કવિ ની કલ્પના નથી.
કોઈક ની આરઝૂ છું હું

કોઈ બાંગ નું ફુલ નથી.
બસ એક પતંગિયું છું હું

કોઈ મહેકતી સુવાસ નથી.
એક ઠંડી હવાનો એહસાસ છું હું

કોઈ કવિની કવિતા નથી.
કોઈક ની મેળવેલી જિંદગ છું હું

કોઈ નિષ્ફળ ની હર નથી.
કોઈક ની મેળવેલી જીત છું હું

કોઈ જીવંત વ્યકિત નથી.
બસ એક અનેરી આશ છું હું

Gujarati Poem by Mer Anil : 111872120
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now