સ્વાર્થ ની દુનિયામાં નિસ્વાર્થ પ્રેમ કરવા વાળા ની કમી છે,
લાગણીઓ ને સમજદાર લાગણીશીલ વ્યકિત ની કમી છે,
ચેહરો જોઈ ને પ્રેમ કરવાવાળા તો ઘણા લોકો જોયાં છે,
અહીંયાં ચેહરા ને દિલ થી સમજવવા વાળા ની કમી છે,
જરૂર હોય ત્યારે તો બધા લોકો યાદ કરતા હોય છે,
અહીંયાં જરૂર વગર યાદ કરે એની બહું કમી છે,
ટાઈમ પાસ કરીને છોડી જનારા તો ઘણા લોકો જોયાં છે,
અહીંયાં ટાઈમ ની સાથે કદર કરવાવાળા બહું કમી છે.!!!
શાયર " હર્ષ "