પ્રેમ-રોગ
શું હું પૂછી શકું છું તને, આવી તું શા કાજ મારી જિંદગીમાં?
ભલે રાખું છું હું તને, રાત દિવસ મારા હ્રદયમાં, મારી બંદગીમાં;
પણ દુઃખી કરી દિધો તેં મને આજીવન, આં આખી જિંદગીમાં.
કદાચ વિધિએજ લખ્યા હશે આં લેખ, ઊભા થયા એટલેજ આવા સંજોગ;
એટલેજ લાગ્યો હશે મને આં અસાધ્ય રોગ; આં જીવલેણ પ્રેમરોગ.
ભર જવાનીમાં, અઘોર અવસ્થા આવિ, કસમયે તેં મારી જવાનીનો, લીધો ભોગ.
Armin Dutia Motashaw