💙પોતાના બાળકને જો આજીવન માટે ઉદારતા, નમ્રતા, નિખાલસતા, કરુણા, સારપ,માણસાઈની ભેટ આપવી હોય,
તો,
એને જીવન સંઘર્ષમાં જીવતા શીખવવું, તેમજ
સમયની સાચી કિંમત,
જતું કરવાની ભાવના,
બીજાને દુઃખી જોઈ એને પોતાની શક્તિ પ્રમાણે મદદ કરવાની ભાવના,
જીવનનું ઊંચું લક્ષ્ય.
નીતિની સારપ જાળવવી,
આ બધી બાબાતોમાંથી એને પસાર કરવો રહ્યો.
બાકી ખરાબ આદત પડતા વાર નથી લાગતી.
અનાજનો એક દાણો ઉગતાં મહિનાઓ વીતી જાય છે.
પણ એને આરોગતાં જરાય વાર નથી થતી.
સારી વસ્તુ હંમેશા સમય માંગે છે.
-@nugami 💙