જયારે સ્ત્રી એ પિતા ને પ્રેમ કર્યો, ત્યારે
સમાજે આદર્શ પુત્રી નું નામ આપ્યું...
જયારે સ્ત્રી એ ભાઈ ને પ્રેમ કર્યો, ત્યારે
સમાજે લાડકી બહેન નું નામ આપ્યું...
જયારે સ્ત્રી એ પતિને પ્રેમ કર્યો, ત્યારે
... સમાજે સંસ્કારી પત્ની નું નામ આપ્યું...
જયારે સ્ત્રી એ પુત્ર ને પ્રેમ કર્યો, ત્યારે
સમાજે વાત્સલ્ય છબી નું નામ આપ્યું...
અને જયારે સ્ત્રી એ માત્ર અને માત્ર પુરુષ ને પ્રેમ કર્યો, ત્યારે
સમાજે સ્ત્રી ને ધુત્કારી
પુરુષ માત્ર પિતા,ભાઈ,પતિ કે પુત્ર જ હોઈ શકે છે?
"એક આદર્શ મિત્ર નહિ"...?
#મિત્રો