સ્નેહ નો છલકાતો દરિયો એ દિકરી...
શ્રધ્ધા નો સથવારો એ દિકરી...
લાગણીઓનું ઘોડાપૂર એ દિકરી...
ઈશ્વર ના આર્શીવાદ નહીં પણ,
આર્શીવાદમાં મળેલા ઈશ્વર એ દિકરી...
કાંઈ ના બોલો છતાં પણ સમજી જાય એ દિકરી...
એક લીલા પાનની જરૂર હોય અને આખું વસંત લાવે એ
દિકરી...
પિતાના હેતનો દરિયો એ દિકરી...
માતાની મમતાની હેલી એ દિકરી...
ઘરમાં અનુશાસન ની રખેવાળી એ દિકરી...
jigna...