સમય નથી હવે સામેથી કોઈને કેમછો કહી બોલાવવા નો કે હાલચાલ પુછવાનો, કારણ લોકો માં શ્રધ્ધા ઓછી અને વહેમ વધુ ઘર કરી ગયો છે, છે નીખાલસ સારા લોકો પણ આ જગતમાં પણ, ખબર નહીં કયા ચેહરામાં વહેમ કે શ્રધ્ધા નું પ્રભુત્વ છે માટે મૌનજ શ્રેષ્ઠ વિકલ્પ છે, સમય સમય ની વાત છે.
-Hemant Pandya