*🙏🏼🌄એલચી 🌄🙏🏼*
*બુદ્ધિ હોય તો વટ થી જીવી શકાય , સંપતિ હોય તો અભિમાન થી જીવી શકાય, સત્તા હોય તો ગર્વથી જીવી શકાય ,પણ પ્રસન્નતા થી જીવવું હોય તો પ્રેમ સિવાય બીજો વિકલ્પ નથી*
*સલાહ થી સસ્તી અને ...*
*અનુભવથી મોંઘી કોઈ વસ્તું નથી ...🖋️*
*🪴🌹કર્મ એ જ ધર્મ છે 🌹🪴*