*સંબંધો..............*
*અંકુરિત થાય છે પ્રેમથી........*
*જીવિત રહે છે સંવાદથી........*
*અનુભવાય છે સંવેદનાઓથી........*
*જીવાય છે હ્રદય થી..............*
*મૂરઝાઇ જાય છે ગેરસમજોથી......*
અને
*વિખરાઇ જાય છે અહંકારથી.......*
***
The relationships are nurtured by love,
are enlivened by dialogue,
are experienced by feelings,
are lived by heart;
And
become dry due to misunderstanding,
and
are divided and lost due to self-ego.
*****