English Quote in News by Vinod TikmanII The Art of Living Practicner

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

🌿🥒🥬🌱🌿🍒🍇
કુદરતના ખોળે *કિચન ગાર્ડન અને નેચરલ ખેતી* આવાસિય શિબિર કરવાનો સુન્દર મોકો👌જ્યાં બધું જ પ્રેક્ટિકલ જાણવા અને શીખવા મળશે 👌
*@સાસણ ગીર* (jalondar)
"રાધે ફાર્મ "
દેવાળિયા નેશનલ પાર્કની બાજુમાં..
🌿🌿🌿🌿🌿🌿🌿

કોપ્લિમેએંટ્રી એક્ટિવિટી
સ્વિમિંગ🏊🏻‍♀️-ટ્રેકિંગ🏃🏽‍♂️🏃🏻‍♀️-કેમ્પ ફાયર🔥 -આદિવાસી નૃત્ય💃🏻-ગેમ - *પ્રાકૃતિક ખેતી- કિચન ગાર્ડનની માસ્ટર ટ્રેનિંગ* 🌱 ધ્યાન😌 યોગ💪🏽પ્રાણાયામ🧎🏻‍♂️નેચરોપથી 🥒🍓🌽🌶️
દેશી ફૂડ..દેશી મોજ ને ગીર હવા💃🏻💃🏻
અને ઘણું બધું...👍

તારીખ:*24-25 માર્ચ*
વાર: *શુક્ર-શનિ*
રિપોર્ટિંગ: *શુક્રવારે સવારે 8 વાગ્યે*
ડિપાર્ચર: *શનિવારે 5 વાગ્યે*

રોકાણ: *2 દિવસ અને એક રાત*

કુલ ખર્ચ ચાર્જ માત્ર:800
(રહેવાનું-સવારનો નાસ્તો- બપોરનું જમવાનું-રાત નું વાળું-ઉપરની બધી એક્ટિવિટી સાથે )

વધારે માહિતી માટે:
સુધીર ભાઈ:*9427229789*
મંજુબેન:*7990639815*
હાર્દિક ભાઈ:*9558971868*

આપ્ના રજિસ્ટ્રેશન બાદ શેડયૂલ આપવામાં આવશે 🙏
*રજિસ્ટ્રેશન લિંક*
*aolt.in/689577*

(વ્યવસ્થાના ભાગરૂપે લિમિટેડ લોકો માટે જ છે)

English News by Vinod TikmanII  The Art of Living Practicner : 111864423
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now