Gujarati Quote in News by મહેશ ઠાકર

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હિન્ડેનબર્ગ ભારતીય કંપનીઓ ના રિપોર્ટ લેવામાં વ્યસ્ત હતા અને તેમના પોતાના દેશની 2જી સૌથી મોટી બેંક પડી ભાંગી...મારું અનુમાન છે કે તેઓ વાસ્તવિકતાને સ્વીકારતા નથી અને પારકી પંચાત કરે છે.
આને સાચો દેશ ભક્ત કહેવાય છે...!! ( અમેરિકાનો )

સિલિકોન વેલી બેંક આજે 60% ડાઉન $SIVB
ફર્સ્ટ રિપ્યુલિક બેંક આજે $FRC 31% ડાઉન છે
સિગ્નેચર બેંક આજે $SBNY 21% નીચે છે
તમામ 3 બેંક સ્ટોક હાલમાં અટકેલા છે
આ 3 બેંકોએ મળીને લગભગ $500 બિલિયન ડૉલર ડિપોઝિટમાં રાખ્યા છે
આશ્ચર્યજનક રીતે હિન્ડેનબર્ગ યુએસ બેંકોના સુપર ફ્લોપ શો પર મૌન રાખે છે.

યુએસ સ્થિત ઇન્વેસ્ટમેન્ટ બેંક જેણે ગયા મહિને SBI પર વેચાણ અહેવાલ આપ્યો હતો તે ડિફોલ્ટ થઈ છે અને નાદારી માટે અરજી કરી છે.

જેઓ પોતે નાદાર છે તેઓ SBI જેવી ભારતીય મજબૂત બેંકના અહેવાલો આપે છે

પહેલે અપને ગિરેબાન ને ઝાકો હિડનબર્ગ......
મહેશ ઠાકર, અમદાવાદ

Gujarati News by મહેશ ઠાકર : 111864377
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now